• ITI Ukai campus
    ITI Ukai campus
  • Industrial Training Institute Ukai
    Industrial Training Institute Ukai
  • ITI Ukai
    ITI Ukai
  • Ukai ITI Garden
    Ukai ITI Garden
  • ITI Ukai building
    ITI Ukai building
Updates
Welcome to Industrial Training Institute, UKAI
આઈ.ટી.આઈ ઉકાઈ ૦૬-૦૭-૧૯૮૩ ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં ૬ એન્જીનીયરીંગ ટ્રેડ હતા અને કુલ ભરવાપાત્ર બેઠકો ૧૮૦. સંસ્થાનું નવીનીકરણ અને સુ‌‍‌દ્રઢ રીતે વિકાસ કરવાના હેતુથી નજીકની ઇન્ડસ્ટ્રી JK Paper Ltd. સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શીપ સ્કીમ અંતર્ગત સંલગ્ન થઈ. સમયાંતરે નવા ટ્રેડ શરૂ કરવામાં આવ્યા હાલમાં કુલ ૧૧ ટ્રેડ છે તેમજ એન્જીનીયરીંગ ટ્રેડની કુલ ભરવાપાત્ર બેઠકો ૪૭૭, નોન એન્જીનીયરીંગ ટ્રેડની કુલ ભરવાપાત્ર બેઠકો ૩૭૧ અને સ્ટાફની સંખ્યા ૩૩ છે.સંસ્થા ત્રણ શિફ્ટ માં કાર્યરત છે:
First Shift time 07:30AM to 2:45PM
Second Shift time 09:30AM to 05:15PM
Third Shift time 01:45AM to 08:30PM