Current Affairs

પ્રજાસત્તાક દિન

ઔ.તા.સંસ્થા ઉકાઇ ખાતે તા. ૨૬/૦૧/૨૦૧૯ ના રોજ સમય સવારે 7:45 કલાકે ઘ્વજવંદનનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો આપ સૌને ઔ.તા.સંસ્થા ઉકાઇ ના સ્ટાફ તેમજ તમામ તાલીમાર્થીઓને હાર્દિક આમંત્રણ